1. Home
  2. Tag "Price"

ભારતઃ 1લી જાન્યુઆરીથી કપડા અને પગરખાના ભાવમાં થશે વધારો, GST દર વધશે

દિલ્હીઃ ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દેશની પ્રજા મોંઘવારી વચ્ચે પીસાઈ રહી છે. દરમિયાન આગામી દિવસોમાં કપડા અને પગરખા સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. સરકારે જીએસટીમાં વધારો કર્યો છે. આ નિર્ણય અગાઉ લેવાયો હોવા છતા સરકારે હવે તેનું નોટિફિકેશન બહાર પાડયું છે. 1લી ન્યુઆરીથી 2022થી નવા […]

CNGના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષાચાલકોની તા.15મીથી 36 કલાકની હડતાળ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા બાદ સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટ ઘટાડતા ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યારે રિક્ષાચાલકોએ CNGના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.  આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક મળી હતી. […]

આગામી બે વર્ષમાં પેટ્રોલ વાહન અને ઈ-વાહનોની કિંમત એક સમાન હશેઃ નીતિન ગડકરીનો દાવો

દિલ્હીઃ આગામી બે વર્ષ પેટ્રોલ અને ઈલેક્ટ્રીક વાહનોની કિંમત સમાન થઈ જવાનો દાવો કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્યો હતો. તેમમે કહ્યું હતું કે, બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈ-વાહનો એક સમાન કિંમતે વેચવાનું શરૂ થઈ જશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન નામની સંસ્થા તરફથી આયોજીત વેબિનારમાં કહ્યું હતું કે, ઈલેકટ્રીક વાહોનીની જીએસટી માત્ર 5 ટકા […]

ગુજરાતમાં 15મી નવેમ્બરથી 36 કલાક સુધી રિક્ષાના પૈડાં થંભી જશેઃ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ. 100ને પણ પાર થઈ જતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે. જેથી રિક્ષા ચાલકોએ ભાડાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રિક્ષા ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ […]

દેશમાં મધ્યપ્રદેશના બાલાઘાટ અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સૌથી વધારે

દિલ્હીઃ આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ થયો છે. બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પ્રટ્રોલ અને ડિઝલના ભાવમાં દરરોજ વધારો થતા લોકોના બજેટ ખોરવાયાં છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીડર રૂ. 109.69ને પાર થયો છે. આમ દેશના મોટાભાગના શહેરો અને નગરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ. 100ના આંકડાને પાર કરી ચુક્યો છે. જો કે, […]

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા 60 એ પહોચ્યાં

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને કારણે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. શિયાળાના આગમન ટાણે લીલા શાકભાજીના ભાવ સસ્તા હોય છે તેના બદલે શાકભાજીના ભાવ પણ ભડકે વળી રહ્યા છે.જ્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તો પ્રતિ કિલોના રૂપિયા 60 બોલાય રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની છે. તહેવારો બાદ પણ ડુંગળીના […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે માચિસ બોક્સની કિંમતમાં રૂ. 1નો વધારે, હવે રૂ. 2માં મળશે બોક્સ

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો થયો છે. હવે માચિસ બોક્સની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી માસિચ બોક્સની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે. જેથી હવે લોકોને માચિસ બોક્સ રૂ એકમાં નહીં પરંતુ બેમાં મળશે. કાચા માલની કિંમતમાં વધારાની સાથે તેનું ઉત્પાદન પણ મોંઘુ થયું હોવાથી માચિસ બોકસની […]

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સાથે કપાસની પણ થઈ આવક વધારે આવક થતા ભાવ ઓછો બોલાયો રાજકોટ :જસદણમાં આ વખતે કપાસ અને મગફળીની જોરદાર આવક જોવા મળી છે. આ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય સુવિધા મળતા સારા એવા પ્રમાણમાં પાકની આવક થઈ હતી. જાણકારી અનુસાર માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ […]

સુરતમાં બોક્સ અને પ્લાસ્ટિંગ પેકેજિંગના ભાવમાં 15 ટકા વધારાથી વેપારીઓને થતું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં જીવન-જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત દરેક ક્ષેત્રે ભાવમાં વધારાને લીધે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા બોક્સ  અને પ્લાસ્ટિકના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો કરી દેવામાં […]

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં આ વર્ષે 250 ટકા સુધીનો વધારો

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના અનેક દેશો વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. ભારતનો પણ તેમાં સમાવેશ થાય છે. જો કે, ભારતમાં અત્યારે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની અછતની સાથે પ્રાકૃતિક ગેસ, કાચા તેલની કિંમતમાં ખુબ વધારો થયો છે. હાલ તેનો ભાવ રેકોર્ડ સ્તર ઉપર છે. જેથી મોંઘવારીમાં થયેલા વધારાની સાથે ઉર્જા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code