દિવાળીના તહેવારો ટાણે જ માત્ર શાકભાજી નહીં, પણ કઠોળના ભાવમાં પણ વધારો થયો
અમદાવાદઃ દિવાળીના તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કઠોળના ભાવમાં પણ પહેલાથી જ વધારો થયેલો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. કઠોળના ભાવ છેલ્લા 5 વર્ષથી ઉંચા રહ્યા છે. જેના કારણે અનેક પરિવારોને કઠોળના ઉપયોગ ઉપર કાપ મૂકવાની ફરજ પડી છે. દિવાળી ટાણે મગ, અડદ, તુવેરદાળ સહિતની જીવન […]