ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો થયો, માર્ચમાં 61 પૈસાનો ઘટાડો
પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમત 4.74 રૂપિયા વધી હતી માર્ચમાં ભાવમાં 61 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારી ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે કોઇ ફેરફાર કર્યો નથી. આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો ઝીંકાયો હતો. જેના કારણે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે […]


