ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કની ભરતીમાં ખાનગી એજન્સીને 5 કરોડ ચુકવાશે
227 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રીયા માટે ગોલમાલનો કોંગ્રેસનો આક્ષેપ, ભરતીમાં ખાનગી કંપનીના ઇજારાથી એક જુ.કલાર્ક રુપિયા 2.23 લાખમાં પડશે, એક અરજીએ પરીક્ષા ખર્ચ પેટે રુપિયા 525નો ઇજારો આપ્યો. અમદાવાદઃ રાજ્યની ચાર કૃષિ. યુનિ જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા 15 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની કુલ […]


