વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી જતાં એકનું મોત, 23 યાત્રાળુઓને ઈજા
લકઝરી બસમાં યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવદર્શન માટે નીકળ્યા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યાં કોડિનારઃ વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર ખાનગી બસે પલટી ખાતા એકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 23 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લકઝરી બસમાં ખારવા સમાજના 55 પ્રવાસીઓ વેરાવળથી ભગુડા મોગલ […]