ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી જ ફી લેવામાં આવે છેઃ શિક્ષણ મંત્રી
શાળાઓનો હીસાબ-કીતાબ જોઈને ફી નક્કી કરવામાં આવે છે ટ્રાન્સપોર્ટ, બોડિંગ, ઘોડેસવારી જેવી અન્ય પ્રવૃતિઓની ફી મંજૂર કરવામાં આવતી નથી. FRC દ્વારા અમાન્ય ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી અમદાવાદ: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ફી નિયમન માટે સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ 2018 હેઠળ FRCની રચના કરી છે. જેના ભાગરૂપે રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ […]