ગુજરાતી ભાષા નહીં ભણાવતી ખાનગી સ્કૂલો સામે પણ કડક પગલાં ભરાશે, સરકારનો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણીબધી ખાનગી અને અન્ય બોર્ડ સંલગ્ન શાળાઓમાં ગુજરાતી ભાષાનો એક વિષય પણ ભણાવાતો ન હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ સરકારે સુચના આપી હતી. છતાં તેનો અમલ ન કરાતા સરકારે ફરીવાર કડક સુચના આપી છે. હવે શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવામાં નહીં આવે તો સરકાર દ્વારા કડક પગલા ભરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]