1. Home
  2. Tag "problem"

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. ઉનાળાની ઋતુ આવતા […]

રમા એકાદશી પર કરો આ સરળ ઉપાય,મળશે દરેક સમસ્યાનું સમાધાન

સનાતન ધર્મમાં એકાદશી તિથિનું મહત્ત્વનું સ્થાન છે. આ દિવસે ભક્તો પૂજા અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે રમા એકાદશીનું વ્રત 09 નવેમ્બર 2023 ગુરુવારે એટલે કે આજે કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકસાથે કરવામાં આવે છે, જે સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ધન લાભના […]

જો તમે મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઘરમાં લગાવો આ 6 છોડ,મિનિટોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

ઉનાળાની ઋતુમાં મચ્છરોનો આતંક પણ વધી જાય છે. બગીચામાંથી ઘરના રૂમોમાં મચ્છરો ગુંજી ઉઠે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ ઘરમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખતરનાક તો છે જ સાથે સાથે ઘરના બાળકો અને વડીલો માટે પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને […]

જો ઘરમાં આ તકલીફ જોવા મળે તો સમજી જાવ કે છે કોઈ વાસ્તુદોષ

વાસ્તુશાસ્ત્રમાં માનવાવાળો વર્ગ આપણા દેશમાં મોટી સંખ્યામાં છે, પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને આ બધી વાતો વિશે જાણ નથી અને તેઓ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી પૈસા અયોગ્ય રીતે એટલે કે નુક્સાન કે બીમારીઓમાં જતા હોય તો સમજી જાવ કે ઘરમાં કઈક તો ખોટુ […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

આ કારણોસર આવે છે હાડકામાં સોજો,જાણો કેવી રીતે બચી શકાય આ સમસ્યામાંથી

હાડકાં સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘણી વખત લોકો હાડકામાં સોજા આવવા પાછળનું કારણ સમજી શકતા નથી જેના કારણે તેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.આ સમસ્યાને મેડિકલ ભાષામાં ઓસ્ટિઓમેલિટિસ કહેવામાં આવે છે.આ એક પ્રકારનો ચેપ છે જે લોહી દ્વારા હાડકાં સુધી પહોંચે છે.આ સમસ્યા ખાસ […]

ડીસામાં ગાંધી ચોકથી લઈને મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

ડીસાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. કારણ કે, વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. શહેરના ગાંધીચોક, રીસાલા બજારમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે અને દિવસે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માગ ઉઠી […]

ભાવનગરના તળાજા સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે પાણી અને ઘાસચારાની સમસ્યા

ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા ચાર દિવસથી સુકા પવન ફુંકાવાને કારણે ગરમીમાં વધારો થતો જાય છે. ફાગણ મહિનાના પ્રારંભે – તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ જિલ્લાના તળાજા સહિતના તાલુકામાં ઉનાળાના આગમન ટાણે જ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ઘણાબધા ગામો એવા છે. કે બોર અને કૂવાના પાણી પર […]

આમળા કબજિયાત માટે છે રામબાણ, સમસ્યામાંથી રાહત મેળવવા માટે આ રીતે કરો ઉપયોગ

શારીરિક રીતે સક્રિય ન હોવાને કારણે, ઓછા ફાઇબરવાળા ખોરાક, તળેલા-શેકેલા, ખારા અને મસાલેદાર ખોરાકના સેવનને કારણે આજકાલ કબજિયાતની સમસ્યા વધી રહી છે.જો પેટ બરાબર સાફ ન થાય તો શરીરમાં બેચેનીનો અનુભવ થાય છે.આ સિવાય પેટમાં ગેસ, ફૂલવું, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.નિષ્ણાતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે આમળાનું સેવન કરી શકો […]

દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code