1. Home
  2. Tag "problem"

એક જ પોઝિશનમાં બેસી રહેવાથી આ ભયંકર સમસ્યા તમને થઈ શકે છે, વાચોં શું થાય છે?

એક જ પોઝિશનમાં ન બેસી રહો આ ભયંકર સમસ્યા થઈ શકે છે મેટાબોલિઝમને થાય છે અસર કેટલાક લોકોની એવી નોકરી હોય છે કે જેમાં લોકોને દોડાદોડ કરવાની હોય છે એટલે કે એવી નોકરી કે જેમાં બેસીને કામ કરવા મળતું હોય નહી, અને કેટલાક લોકોની એવી નોકરી હોય છે કે જેમાં તેમને બેસી જ રહેવાનું હોય […]

અરવલ્લી જિલ્લામાં અપુરતા વરસાદને લીધે જળાશયો ખાલીઃ હવે વરસાદ ખેંચાશે તો પીવાના પાણી સમસ્યા સર્જાશે

મોડાસા :  ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં […]

વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

ભાવનગરઃ ભાલ પંથકમાં પીવા માટે અપાતા નર્મદાના નીરને કારણે ઘણી રાહત થઈ છે પણ હાલ તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભાલ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું […]

સ્કિનની સમસ્યા છે અને અત્યારે ડૉક્ટર પાસે નથી જવુ ? તો છે તેના ઉપાય

સ્કિનની સમસ્યા છે તો તેનો ઘરે જ કરો ઈલાજ આ વસ્તુઓનો કરો ઉપયોગ કોરોનાના સમયમાં ડૉક્ટર પાસે જવુ પણ જોખમી કોરોનાનો સમય હાલમાં એવો આવ્યો છે કે લોકોને કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યા માટે ડોક્ટરની પાસે જતા પણ ડર લાગે છે. સ્વાભાવિક વાત છે કે કોરોનાકાળમાં બચવા માટે જેટલી કાળજી લેવામાં આવે એટલી ઓછી છે. […]

સ્કિનથી લઇ વાળ સુધીની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે ડુંગળી,જાણો કેવી રીતે

સ્કિન અને વાળ માટે લાભદાયક છે ડુંગળીનો રસ તમામ સમસ્યાઓને દુર કરી શકે છે ડુંગળીનો રસ જાણો કેવી રીતે તેનો કરવાનો હોય છે ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે અથવા સલાડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે નહીં જાણતા હો કે, ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પરંતુ સ્કિન અને વાળને અનેક રીતે ફાયદો પણ […]

આંખો નીચે ડાર્ક સર્કલ થવાના છે આ કારણો, લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાથી આવશે સમસ્યાનું નિવારણ

આંખો નીચે અનેક કારણોસર થઈ શકે છે ડાર્ક સર્કલ શરીરમાં કંઇ પણ થાય તો અસર ત્યાં જ થાય છે આંખો નીચેની ચામડી હોય છે ખુબ નાજુક આજકાલના દોડાદોડ વાળા જીવનમાં લોકોને આંખ નીચે ડાર્ક સર્કલ સામાન્ય રીતે થઈ જતા હોય છે. આંખની નીચે થતા ડાર્ક સર્કલના કારણે ચહેરાનો દેખાવ પણ વધારે બગડી જતો હોય છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code