1. Home
  2. Tag "Proceedings"

રાજ્યના 12 જિલ્લામાં ખાણ માફિયા સામે કાર્યવાહી, 6.97 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ રાજ્યમાં ખનીજ ચોરીમાં બેરાકટાક વધારો થઈ રહ્યો છે. સરકારે ખનીજ માફિયા સામે લાલ આંખ કરીને કડક પગલાં લેવાનો આદેશ આપતા તંત્રએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.ખનીજના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ કરનારાઓ સામે ખાણ ખનીજ ખાતાએ ઝૂંબેશ આદરી છે. ખનીજ માફિયાઓ સામેના રાજ્યવ્યાપી દરોડામાં 12 જિલ્લાના 154 જેટલા સ્ટોક ધારકો દંડાયા છે. તંત્રએ રૂ.6,97 કરોડનો […]

કેન્દ્ર સરકારના નવા નિયમોઃ ISI માર્ક વિનાનું હેલ્મેટ વેચનાર વેપારી સામે હવે થશે કાર્યવાહી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અકસ્માતમાં ઘટાડાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ટુ-વ્હીર ઉપર હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો દંડથી બચવા માટે આઈએસઆઈ માર્કા વિનાના હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ પહેરતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટનું વેચાણ કરનારા સામે હવે કાનૂની કાર્યવાહી […]

ગુજરાતમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો: બે દિવસમાં 18 નકલી ડોક્ટર ઝબ્બે

  અમદાવાદઃ કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક બોગસ ડોકટરો પણ ફુટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં […]

રાજકોટમાં બાકી મિલ્કતવેરા ધારકો સામે મનપાની કાર્યવાહીઃ 30 મિલ્કત કરાઈ સીલ

અમદાવાદઃ રાજકોટમાં મિલ્કતવેરાની રિકવરી માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ 30 જેટલી મિલ્કતને સીલ કરવામાં આવી હતી અને રૂ. 43 લાખથી વધુની રિકવરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કત વેરા મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવતા મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરા મુદ્દે સીલીંગ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code