1. Home
  2. Tag "Process"

CBDT દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ITR ફાઈલ કરવાની કામગીરી સક્ષમ કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ કરદાતાઓને 1લી એપ્રિલ, 2024થી આકારણી વર્ષ 2024-25 (નાણાકીય વર્ષ 2023-24 સાથે સંબંધિત) માટે તેમના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સુવિધા આપી છે. ITR કાર્યો એટલે કે ITR-1, ITR-2 અને ITR-4, સામાન્ય રીતે કરદાતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ કરવા માટે 1લી એપ્રિલ, 2024થી ઇ-ફાઇલિંગ પોર્ટલ […]

રાજ્યમાં RTE અંતર્ગત ખાલી પડેલી 8501 જગ્યાઓ પર પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા  લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરી હાલમાં ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. પ્રવેશના બે રાઉન્ડ બાદ ખાલી રહેલી […]

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા દિવાળી પહેલા પૂર્ણ કરાશે, હવે કોલેજ દ્વારા જ પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશની પ્રકિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, તેમના માટે ઓફલાઈન પ્રવેશ જે તે કોલેજો દ્વારા આપવામાં આવી રહ્યો છે.  અત્યારે મોટા ભાગના કોર્ષમાં ઓફલાઈન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે દિવાળી અગાઉ જ પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે […]

પાન કાર્ડ થઇ ગયું છે ગુમ? તો રહો બેફિકર, આ રીતે નવું પાનકાર્ડ મેળવો

પાન કાર્ડ ખોવાય ગયું છે તો બેફિકર રહો અહીંયા આપેલી પ્રોસેસથી તમે નવું પાન કાર્ડ મેળવી શકશો તે ઉપરાંત તમે પાન કાર્ડ બનાવી પણ શકો છો નવી દિલ્હી: સાંપ્રત સમયમાં આધાર અને પાન કાર્ડ સૌથી આવશ્યક દસ્તાવેજોમાંથી એક છે. બેન્કિંગ સેવાઓથી લઇને અન્ય સેવાઓનો લાભ મેળવવા માટે પાન કાર્ડની આવશ્યકતા રહે છે. તેથી તમારી પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code