લાંબુ જીવવા માંગો છો? પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ બંધ કરો, આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરો
કેન્સર એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, પરંતુ ડાયટ અને લાઈફસ્ટાઈલ અપનાવીને તેનું જોખમ ઘટાડી શકાય છે. અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ અનુસાર, કેન્સરને રોકવા માટે ચોક્કસ ખોરાક અને આહારની પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે જેથી તમે લાંબુ જીવન જીવી શકો. ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ અને દહીંનું નિયમિત સેવન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. આ ખોરાક […]