તલાલાઃ પ્રગતીશીલ ખેડૂતે કરી અંજીરની ખેતી, ભવિષ્યમાં થશે મોટી કમાણી
અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી અને મિશ્ર પાકોની ખેતી તરફ વળતા જોવા મળે છે. આવા ઉદ્દમશીલ ખેડૂતોમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમર વાવ ગામના પ્રતાપભાઈ પરમારનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ પોતાની કુલ 7 વીઘા જમીનમાંથી પાંચ વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાક તરીકે અંજીરનું પણ […]