1. Home
  2. Tag "prohibited"

ટોલ પ્લાઝા પર ફી વસૂલાતમાં અનિયમિત પ્રવૃત્તિઓ બદલ NHAIએ 14 એજન્સીઓને પ્રતિબંધિત કરી

નવી દિલ્હીઃ ટોલ પ્લાઝા પર યુઝર ફી કલેક્શનને મજબૂત અને સ્થાપિત કરવા માટેનાં અભૂતપૂર્વ પગલામાં, એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર ફી કલેક્શનમાં અનિયમિત પ્રવૃત્તિઓ માટે 14 વપરાશકર્તા ફી વસૂલાત એજન્સીઓને પ્રતિબંધિત કરી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એફઆઈઆરના આધારે એનએચએઆઈએ ત્વરિત […]

સંભલમાં હિંસા બાદ બહારના લોકોના પ્રવેશ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને હિંસક અથડામણ થઈ હતી. આ હિંસા બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસને અતિસંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું […]

પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર દર્શનાર્થીઓના જવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને […]

NHAI એ હાઇવે વપરાશકર્તાઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ટોલ ઓપરેટિંગ એજન્સીને પ્રતિબંધિત કરી

નવી દિલ્હીઃ ટોલ (યુઝર ફી) ઓપરેટર અને તેના કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકો સાથે ગેરવર્તણૂક અંગે કડક કાર્યવાહી કરતા એનએચએઆઈએ કડક કાર્યવાહી કરી છે અને રાજસ્થાનમાં અમૃતસર-જામનગર સેક્શન પર આવેલા સિરમંડી ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવેના વપરાશકારો સાથે હુમલો અને ગેરવર્તણૂકની ઘટના માટે મે. રિદ્ધિ સિદ્ધિ એસોસિએટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં સરમંડી ટોલ પ્લાઝા ખાતે […]

કેદારનાથ મંદિરમાં ભક્તો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી શકશે નહીં,મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

દહેરાદુન:તાજેતરમાં અનેક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં આવેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશવા, ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે. કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ સંબંધમાં ધામમાં […]

દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું

ઊના:  ગુજરાતી પ્રવાસીઓ માટે દીવના બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ત્રણ મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે તેમજ દરિયાના મોજામાં વધુ કરંટ જોવા મળશે. આથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code