1. Home
  2. Tag "project"

જૂના વિચારોને છોડીને આગળ વધી રહેલા ભારતમાં હવે પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થઈ રહ્યાં છેઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ કરાવ્યો હતો. રૂ. 100 લાખ કરોડની આ યોજના હેઠળ રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને ડિજીટલી કનેક્ટ કરી શકાશે. જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને તેજી મળશે. પ્રારંભમાં 16 એવા મંત્રાલયની ઓળખ કરાઈ છે જો બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ દેખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ […]

ઉત્તરાખંડમાં રેલવે લાઈન બમણી કરવાની સાથે નવી લાઈનના પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી-મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ઉત્તરાખંડના પ્રવાસે અધિકારીઓ અને સીએમ સાથે કરી બેઠક દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શન જરદોશે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હિમાલયની ભૂમિવાળા આ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલવે જોડાણ અને લોકોની મુસાફરીની સલામતી અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ […]

PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં શિક્ષણ દિનની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે […]

રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

અમદાવાદઃ શહેરની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેકટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેકટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં […]

ગીર સોમનાથના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે સરકારે રૂ. 102 કરોડની યોજનાને આપી સૈધાંતિક મંજૂરી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. ગુજરાત સરકારના આ […]

હવે તાર વગર પણ ઘરમાં આવશે વીજળી, ન્યૂઝીલેન્ડમાં શરૂ થશે ટ્રાયલ

હવે વીજળીના તાર વગર પણ વીજળી થશે સપ્લાય ન્યૂઝીલેન્ડની સરકાર એક સ્ટાર્ટ અપ સાથે આ માટે કરી રહી છે કામ આગામી સમયમાં વીજ તાર વગર પણ તમારા ઘરમાં વીજળી સપ્લાય થશે નવી દિલ્હી: તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમે સવારે ઉઠો અને તમારી ઘરની સામે આવેલો વીજળીનો થાંભલો જ ગાયબ હોય. ડરી ગયા […]

વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ હેઠળ ચીનની આર્કટિક સુધી પહોંચવાની ચીનની યોજના

તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા ચીનની નવી યોજના ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર માર્ગ નિર્માણ શરૂ કર્યું તિબેટ સાથે દક્ષિણ એશિયાનું જોડાણ કરવા માટે ચીને એક રસ્તો બાંધવાની તૈયારી શરૂ કરી છે નવી દિલ્હી: ચીન પોતાના વિસ્તારોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code