1. Home
  2. Tag "project"

રાજ્યના પ્રવાસન વિભાગે રૂ. 92 કરોડના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટ નો પ્રોજેક્ટ હાથ ધર્યોઃ CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે તેમ વડનગર ખાતેથી તાના રીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી […]

ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની કરી જાહેરાત

મુંબઈ: ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જે દેશના સિનેમાપ્રેમીઓની ઉત્તેજના વધારશે. તેમના નવા શાહકારનું નામ ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. RRRની ઓસ્કાર જીત અને આંતરરાષ્ટ્રીય સફળતાએ રાજામૌલીનું કદ એટલું મોટું બનાવી દીધું છે કે હવે તેમના દરેક પ્રોજેક્ટ પર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં […]

પાકિસ્તાનમાં ચીનના કરોડોના અનેક પ્રોજેક્ટ અટકતા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથડી

નવી દિલ્હીઃ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પતનની અણી પર આવી ગઈ છે. પાકિસ્તાન કોઈને કોઈ રીતે વિદેશી લોનના બળ પર પોતાનો દેશ ચલાવી રહ્યું છે. ક્યારેક તે લોન લેવા ચીનના ખોળામાં બેસી જાય છે તો ક્યારેક બીજા દેશમાં પહોંચી જાય છે. દરમિયાન પાકિસ્તાનમાં ચીનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો […]

ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદઃ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MOFPI) એ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY)ની વિવિધ પેટા યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યમાં ફૂડ પ્રોસેસિંગ માટેના 76 પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે કાર્યક્ષમ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સાથે ખેતરથી ગેટથી રિટેલ આઉટલેટ સુધી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક વ્યાપક પેકેજ છે. ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના કેચમેન્ટ વિસ્તારમાં બગાડમાં ઘટાડો, જોખમ ટાળવા, […]

અમદાવાદના ગોમતીપુરના મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર ન મળતા ધરણાં કરાયાં

અમદાવાદઃ શહેરમાં મેટ્રોરેલ પ્રોજેક્ટના ફેઈઝ-ટૂનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા જ મકાનો અને દુકાનોની કપાત મેટ્રો પ્રોજેક્ટને કરવામાં આવી છે. છતાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળ્યું ન હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક આર્મીમેનના પરિવારો પણ અસરગ્રસ્તો બન્યા છે. તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માટે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે […]

બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ટુરિઝમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત […]

ધ્રાંગધ્રામાં આર્મીની મહિલાઓને રોજગારી મળે તે માટે પ્રોજેક્ટ શરૂ કરાયો

ધ્રાંગધ્રાઃ આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રામાં શરૂ કરાયો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે. આ પ્રોજેક્ટથી આર્મી પરિવારની મહિલાઓ આત્મનિર્ભર બનીને […]

નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે

પાલનપુરઃ  ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શનનું કામ પૂર્ણ થયું છે. નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો  ઉદ્શ્યથી નડાબેટ વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે.  નડાબેટ સીમા દર્શનનું કાર પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સીમાદર્શન પ્રોજેકટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ સેવાઇ […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હવે દર મહિને 50 પિલર બનાવાશે

વલસાડઃ દક્ષિણ ગુજરાતની સરહદે આવેલા  સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે  આ બેઠકના પ્રભારી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સંઘપ્રદેશમાં આવ્યા છે. રેલમંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટ માટે સહયોગ આપશે તેવો આશાવાદ વ્યકત […]

“બેટી બચાવો બેટી પઢાવો” : ગુજરાતની દીકરીએ 12 લધુગ્રહનું સંશોધન કરી મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ દીકરીઓ અભ્યાસની સાથે રમત-ગમત સહિત ક્ષેત્રમાં દેશ-દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહી છે. દરમિયાન મોડાસાની વ્યાચી વ્યાસ નામની દીકરીએ અંતરિક્ષમાં લઘુગ્રહના સંશોધનના એક નહીં પરંતુ બે પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. NASAએ પણ અંતરિક્ષમાં લઘુગ્રંહનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code