સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય – પુત્રીઓ પણ પિતાની સંપત્તિમાં બરાબર હકદાર -પુત્ર માત્ર લગ્ન સુધી પરંતુ દિકરીઓ હંમેશા દિકરી જ રહે છે
જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠનો મહત્વોનો નિર્ણય દિકરીઓને પણ મળશે પિતાની સંપત્તિમાંથી બરાબરની ભાગીદારી દિકરીઓને આપવામાં આવ્યો મહત્વનો દરજ્જો વર્ષ 2005ના સુધારણા કાયદા હેઠળ લેવાયો નિર્ણય કોર્ટ એ પોતોના ખાસ વાતમાં કહ્યું હતું કે, પુત્રીઓ હમેંશો પુત્રીઓ જ રહે છે,ત્યારે પુત્ર તો માત્ર લગ્ન સુઘી જ પુત્ર રહે છે, એટલે કે વર્ષ 2005મા કરવામાં આવેલા સંશોધન […]