1. Home
  2. Tag "Property Seizure"

માફિયા મુખ્યાર અંસારીની પત્ની અફશાન સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી,ફ્લેટ સીઝ કરાયો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામી દેવા માટે આકરી કાર્યવાહી શરૂ કરી છે, એટલું જ નહીં માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને છુટો દોર આપવામાં આવ્યો છે. દરમિયાન માફિયા મુખ્તાર અંસારીની પત્ની અફશાન અન્સારી સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસે લખનઉમાં અફશાનના 2 કરોડ રૂપિયાના ફ્લેટને જપ્ત કર્યો હતો. આ ફ્લેટ […]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ આર્મ્સ ડીલર ભંડારીની દિલ્હીમાં પ્રોપર્ટી જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુકે સ્થિત આર્મ્સ ડીલર સંજય ભંડારી વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં દક્ષિણ દિલ્હી સ્થિત તેની મિલકતનો કબજો લીધો હતો. EDએ કહ્યું કે આ મિલકત પંચશીલ પાર્કમાં પંચશીલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી છે. EDએ આ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના રેકોર્ડમાંથી હટાવી દીધી છે. EDની જાહેર સૂચના અનુસાર, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code