અમદાવાદ મ્યુનિને પ્રોપર્ટી ટેક્સ યોજના ફળી, 4.50 લાખ પ્રોપર્ટીધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો
એએમસી દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં રીબેટ આપવામાં આવે છે એડવાન્સ ટેક્સ યોજનાથી મ્યુનિને 602 કરોડની આવક થઈ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજના ૩૧ મે સુધી લંબાવાઈ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં અને ઓનલાઈન ભરે તો […]