રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં મિલકતવેરાના સાડાચાર કરોડના 856 ચેક રિટર્ન થયાં
હવે એક મહિનામાં વેરા ન ભરનારા સામે પોલીસ ફરિયાદ કરાશે સરકારી મિલકતોનો જ 93 કરોડથી વધુનો વેરો બાકી બોલે છે વર્ષ 2024-25માં 338 કરોડની વસુલાત રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકતવેરા વસુલાત માટે સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે, વર્ષ વર્ષ 2024-2025 માટે રૂ. 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 338 […]