1. Home
  2. Tag "property tax"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે નાગરિકોને પ્રોપર્ટી ટેક્સનું નો ડ્યુ સર્ટિફેકેટ અપાશે,

અમદાવાદઃ શહેરના નાગરિકો કોઈપણ મિલકત ત્યારે વેચાણ કરે છે ત્યારે ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનારા નવા માલિકને જાણ હોતી નથી. જેથી શુક્રવારે મળેલી રેવન્યુ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા હવેથી પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

અમદાવાદમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપતો AMCએ કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં થોડી ઘણી રાહત આપતો નિર્ણય બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવામાં આવ્યો છે. શહેરમાં નાની ફેક્ટરીઓમાં માલિકો દ્વારા નાની વહીવટી ઓફિસ બનાવવામાં આવે છે જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ફેક્ટરીના પરિબળમાં આકારણી કરી અને ટેક્સ લેવામાં આવતો હતો પરંતુ હવેથી 150 ચોરસ મીટરથી વધુ સળંગ ઓફિસ હશે […]

આઝાદી કા અમૃત મહોત્સવ, AMCના પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી અપાશે

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ 75 દિવસ માટે પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 250 કરોડ રૂપિયા જેવી આવક થવાનો અંદાજ છે. આ યોજના ચાલુ વર્ષ 2022-23 રકમ ઉપર લાગુ પડશે નહીં. શુક્રવારે મળેલી રેવન્યૂ કમિટીમાં આ નિર્ણય લેવાયો […]

રાજકોટમાં એક લાખ જેટલા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભર્યો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે પણ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે એવા શહેરીજનોને વધુ રિબેટ આપવાની યોજના શરૂ કરતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત તા. 7મી એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખથી વધુ શહેરીજનોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. મંગળવારે બપોર સુધીમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 12.02 કરોડ થઈ

અમદાવાદઃ શહેરમાં વસતીના વધારા સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક કરોડો રૂપિયા થઈ રહી છે. મ્યુનિ.ને એક જ દિવસમાં 12.02 કરોડની પ્રોપર્ટી, પ્રોફેશનલ સહિતના ટેક્સની આવક થઈ હતી. જેમાં રૂ. 6.19 કરોડની આવક માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળી છે. રોકડ અને ચેક મારફતે રૂ. 5. 82 કરોડની જ આવક […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી વસુલાત ઝુંબેશથી મ્યુનિ. કોર્પો.ની આવક 1111.59 કરોડે પહોંચી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો સૌથી મોટો આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરના ઘણા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આળસ દાખવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ઘરી હતી. મ્યુનિ. ટેક્સ વિભાગે 31મી માર્ચ 22ના પૂરા થતાં નાણાકીય વર્ષનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ગઈકાલે શુક્રવારે વધુ 368 જેટલી મિલકતોને સીલ કરાઇ હતી. મ્યુનિ.એ […]

અમદાવાદ મ્યુનિ.ના લોક દરબારને ભાજપનો કાર્યક્રમ બનાવી દેવાની હિલચાલથી કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.ની આવક વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા વ્યાજમાફી યોજના અને સીલિંગ ઝુંબેશ બાદ હવે પ્રોપર્ટી ટેક્સના બિલો અંગે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે આગામી તા.4થી માર્ચથી લોકદરબાર યોજવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ફક્ત ભાજપના કોર્પોરેટરો, શહેર-વોર્ડના હોદ્દેદારોને જ લોકદરબાર કાર્યક્રમની જાણ કરવાની હિલચાલથી મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા ઉકળી ઊઠ્યા છે. મ્યુનિ. કોંગ્રેસપક્ષ […]

અમદાવાદમાં બાકી મિલક્ત વેરો ન ભરનારા સામે સીલીંગ ઝુંબેશ, 892 મિલક્તોને સીલ લગાવાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે મ્યુનિ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મફતમાં અપાતી સારવારને લીધે ખર્ચમાં વધારો થયો છે. બીજીબાજુ શહેરમાં કોરોડો રૂપિયાના બાકી મિલ્કતોના વેરાની વસુલાત થઈ શકતી નથી. આથી મ્યુનિ.એ સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણા એવા મિલકતધારકો છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં મિલકત વેરો ભર્યો નથી. આવા એકમોને તંત્ર […]

અમદાવાદમાં મ્યુનિ.ની પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજનાઃ 5 દિવસમાં 11 કરોડની આવક

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ઉદાસિનતા દાખવતા હોય છે. અને વ્યાજ સાથે પ્રોપર્ટી ટેક્સ વધી જતા ઘણા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરી શકતા નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સપેટે કરોડો રૂપિયા શહેરીજનો પાસેથી લેવાના બાકી નિકળે છે. બીજીબાજુ મ્યુનિ.કોર્પોરેશન ઘણા સમયથી નાણાકિય ખેંચ અનુભવી રહ્યું છે. આથી મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના બાકીદારો ટેક્સ ભરી શકે તે […]

અમદાવાદઃ શહેરીજનોને હવે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલાવાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં આગામી વર્ષથી મ્યુનિસિપલ ટેક્સ એસએમએસ અને ઓનલાઈન મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓના મોબાઈલ નંબરને લિન્ક કરવા નવું સોફ્ટવેર ડેવલપ કરાશે અને નાગરિકોને ઓનલાઈન ટેક્સ બિલ, મ્યુનિ.ની ટેક્સ વળતરની સ્કીમની જાણકારી તથા અન્ય માહિતી ઓનલાઈન પૂરી પાડવામાં આવશે. ચાલુ વર્ષે મનપાને ટેક્સ પેટે રૂ. 560.59 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code