1. Home
  2. Tag "Protected"

હિટ એન્ડ રન કેસનાં આરોપી રક્ષિતે ગાંજાનો નશો કર્યાનો બ્લડ રિપોર્ટમાં ખુલાસો

વડોદરાઃ વડોદરા હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત ચૌરસિયાના લેવામાં આવેલા બ્લડ સેમ્પનો રિપોર્ટ આવી જતા DCP પન્ના મોમાંયએ પત્રકારોને આ કેસ અંગે જાણકારી આપી હતી. વડોદરાનાં બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં તેણે ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતનાં 20 […]

ગુજરાતઃ લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓને રસી અપાઈ

અમદાવાદઃ ગુજરાતના પશુપાલકોની આવકને બમણી કરવા પ્રધાનમંત્રીા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પશુ કલ્યાણના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે.  પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

લો બોલો, કોરોના મહામારીમાં ગાઝીયાબાદની જેલમાં બંધ કેદીઓ અંદર પોતાને માની રહ્યાં છે સુરક્ષિત

લ્હીઃ જેલમાંથી મુક્ત થવા માટે કેદીઓ અનેક પ્રયાસો કરે છે. જો કે, ગાઝિયાબાદમાં ચોંકાવારી ઘટના સામે આવે છે. કોરોના સંક્રમણને પગલે ડાસા સ્થિત જિલ્લા જેલમાં સજા ભોગવતા ચાર કેદીઓએ પેરોલ મંજૂર થવા છતા બહાર જવાનો ઈન્કાર કર્યો છે. આ કેદીઓ ગાઝિયાબાદ, શામલી, અલીગઢ અને લુધિયાણા છે. બહાર કરોનાએ અજગર ભરડો લીધો હોવાથી આ ચારેય કેદીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code