1. Home
  2. Tag "PSI Recruitment"

ગુજરાતમાં PSIની ભરતી માટે નવા નિયમો, હવે ત્રણના બદલે બે જ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત ઉમેદવારોનું વજન પણ ધ્યાને પર નહીં લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે […]

ગુજરાતમાં PSI ભરતીની પરીક્ષા આપ્યા વિના 10 લોકો નોકરીએ લાગી ગયા, આક્ષેપ બાદ તપાસ સોંપાઈ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ભરતી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓમાં પારદર્શકતાનો દાવો કરવામાં આવે છે. પરંતું કોઈને કોઈ કારણે વિવાદો તો થતાં જ રહે છે. દરમિયાન રાજ્યમાં તાજેતરમાં પીએસઆઈની ભરતી કરવામાં આવી હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક પરીક્ષા આપ્યા વિના સેટિંગથી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર […]

PSI ભરતીની મુખ્ય પરીક્ષા 12મી અને 19મી જુને યોજાશે, 5મી જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈની ભરતી માટેની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએસઆઈ ભરતીની મુખ્ય પરીક્ષા 12 જૂન અને 19 જૂન એમ બે દિવસ માટે યોજાશે. અને આ માટેના કોલલેટર 5 જૂનથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પીએસઆઈની મુખ્ય પરીક્ષા ગાંધીનગરમાં […]

PSI ભરતીના પરિણામમાં મેરિટ ન હોવાને મુદ્દે હાઈકોર્ટમાં ઉમેદવોરોએ કરી રિટ

રાજકોટઃ રાજ્યમાં તાજેતરમાં જાહેર થયેલા PSIની  ભરતીના પરિણામમાં વિસંગતતા હોવાને મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. આ પરિણામને લઈને ઉમેદવારોએ કુલ જગ્યાની સંખ્યા સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરીટમાં સમાવવામાં ન આવ્યા હોવાનો દાવો કર્યો હતો. જેથી આ મામલે ઉમેદવારોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે. જેથી 100થી વધુ જેટલા ઉમેદવારોએ મળીને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી […]

પીએસઆઈ ભરતીની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 4311 ઉમેદવારો ક્વોલીફાઈડ

અમદાવાદઃ રાજ્યમાં ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4311 જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરાયા છે. પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ ગણતરીની મિનિટોમાં https://પીએસઆઈrbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code