EV: 5,000 થી વધુ સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન ધરાવતું કર્ણાટક એકમાત્ર રાજ્ય, મહારાષ્ટ્ર બીજા ક્રમે
ભારતમાં કુલ 26,367 જાહેર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન છે. કર્ણાટક સૌથી વધુ ચાર્જિંગ પોઈન્ટ સાથે યાદીમાં સૌથી આગળ છે. લોકસભામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ માહિતી શેર કરી હતી. કર્ણાટક આગળ છે, મહારાષ્ટ્ર બીજા ક્રમે છે કર્ણાટકમાં કુલ 5,879 સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 3,842 સ્ટેશન છે. ઉત્તર પ્રદેશ 2,113 ચાર્જિંગ […]