દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર સવારે તેમના નિવાસસ્થાને આયોજિત ‘જન સુનવાઈ’ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી હોવાનો દાવો કરીને સભામાં પહોંચેલા હુમલાખોરે અચાનક મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ આરોપીને પકડી લીધો અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી રેખા ગુપ્તાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ […]