1. Home
  2. Tag "public road"

અમદાવાદમાં જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ 25 દુકાનો સીલ કરવામાં આવી

ગાંધીનગરઃ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વિસ્તારમાં મણીનગર, બહેરાપુરા, વટવા સહિતના વિસ્તારોમાં જાહેર […]

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઓઈલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયાં

અમદાવાદઃ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઓઈલ ઢોળાવાને કારણે અનેક ટુ-વ્હીલર સ્લીપ ખાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ માર્ગ ઉપર ઢોળાયેલા ઓઈલના નિકાલ માટે કવાયત શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જોરશોરથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code