1. Home
  2. Tag "Public Roads"

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા ઠેર ઠેર જોવા મળે છે. રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. અને અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય છે. નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની તો જાહેરાત થઈ છે પણ હાલ નાગરિકાને પાણી, ગટર, […]

જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના […]

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર પાન-મસાલાની પિચકારી મારનારા પાસેથી આકરો દંડ વસુલાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ. કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. મ્યુનિ. કમિશનર અવાર-નવાર શહેરના રોડ-રસ્તાઓ પર રાઉન્ડમાં નિકળીને અધિકારીઓને જરૂરી સુચના આપતા હોય છે. શહેરમાં પાન મસાલાના શોખીનો  દરેક સોસાયટીઓ અને ગલીએ ગલીએ છે. પાન મસાલા  ખાઈને જાહેરમાં પીચકારી મારતા હોય છે. જેથી રોડ પર ગંદકી થતી હોય છે. આથી મ્યુનિ.કમિશનરની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશને પાન-મસાલાના વ્યસનીઓ પર લાલ આંખ […]

અમદાવાદમાં મણિનગર, દક્ષિણી ચોક, અને મોઘાણીનગરમાં જાહેર રસ્તાઓ પર ભૂવા પડ્યા,

અમદાવાદઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર ચોમાસા દરમિયાન ભૂવા પડતા હોય છે. પણ હવે તો ગમે ત્યારે ભૂવા પડી રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ત્રણ ભુવા પડ્યા હતા. જેમાં મણિનગર એલજી હોસ્પિટલ રોડ પર અને દક્ષિણી ચોકમાં ભુવો પડ્યો હતો, જ્યારે શુક્રવારે વહેલી સવારે મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભુવો પડ્યો હતો. […]

ભાવનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર, વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર શરૂ થયો છે. રખડતા ઢોર મુખ્ય રસ્તાઓની બજારોમાં અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત જાન્યુઆરી માસથી દબાણ હટાવ, પ્લાસ્ટિક ડ્રાઈવ અને રસ્તા પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ કોર્પોરેશનની એક સાંધે ત્યાં તેર તૂટે […]

અમદાવાદમાં રસ્તાઓ પરના દબાણો દુર કરવા અધિકારીઓને રાઉન્ડ લેવા મ્યુનિ.કમિશનરની સુચના

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓની બન્ને સાઈડમાં લારીગલ્લાથી લઈને દુકાનદારોના પણ દબાણો જોવા મળી રહ્યા છે. આવા દબાણો કેટલાક મ્યુનિ.ના કર્મચારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે હટાવાતા નથી. અગાઉ પણ મ્યુનિ. કમિશનરે અનેકવાર સુચના આપી હોવા છતાં રોડ પરના દબાણો હટાવાયા નથી. આથી મ્યુનિ. કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ફરીવાર કડક સુચના આપી છે. એટલું જ નહીં અધિકારીઓએ રાઉન્ડ […]

ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

ભાવનગરઃ જિલ્લાનું મહુવા શહેર તાલુકા મથક છે. શહેરના જાહેર રસ્તાઓ પર કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે, અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉભી થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code