1. Home
  2. Tag "public toilets"

અમદાવાદમાં જાહેર શૌચાલય કેટલા અને ક્યા સ્થળે છે, એનો કમિટીએ રિપોર્ટ માગ્યો

શાસ્ત્રીનગરમાં ભાજપ કાર્યકરે નડતરરૂપ શૌચાલય તોડી નાંખતા વિવાદ થયો હતો, ભાજપ નેતાના ફોન બાદ પોલીસ ફરિયાદ તો દૂર, મ્યુનિ.એ દુકાન પણ સીલ ન કરી, હેલ્થ કમિટીને જ ખબર નથી કે શહેરમાં જાહેર શૌચાલયો કેટલા છે? અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરે તેની દુકાનને […]

અમદાવાદમાં જાહેર શૌચાલયો પર પોસ્ટર લગાવનારા અને ગંદકી કરનારા સામે આકરો દંડ વસુલાશે

અમદાવાદઃ કોઈપણ નાના-મોટા શહેરમાં જાહેર શૌચાલયો ક્યારેય સ્વચ્છ જોવા મળતા નથી. એટલું જ નહીં પણ જાહેર શૌચાલયો પર જાહેરાતો પણ લગાવવામાં આલી હોય છે. અમદાવાદ શહેરમાં પણ જોહાર શૌચાલયોમાં આ ન્યુસન્સ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્વચ્છતાના અતિ આગ્રહી એવા મ્યુનિ.કમિશનરે જાહેર શૌચાલયોમાં ગંદકી કરનારા તેમજ શૌચાલયોમાં જાહેરાતો લગાવનારા સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code