1. Home
  2. Tag "published"

કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા બાદ નોટરીના પ્રમાણપત્ર આપવામાં આવશે.એક હજાર 660 જગ્યા માટે આપેલી જાહેરાતની સામે એક હજાર 518 નોટરી પસંદગી પામ્યા છે. કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડીજીટલાઈઝેશન, માળખાકીય સુવિધાઓમાં વધારા બાદ હવે માનવબળમાં વધારો કરતી એક મહત્વપૂર્ણ […]

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા ચુકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ચુકવણી એગ્રીગેટર્સ PA માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પષ્ટ રિફંડ સમય મર્યાદા, મજબૂત ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણ પ્રણાલીઓ સાથે બોર્ડ-મંજૂર વિવાદ નિવારણને આ માર્ગદર્શિકા ફરજિયાત બનાવાઇ છે. ડિજિટલ છેતરપિંડીના વધતા જોખમોને ઘટાડવા માટે, PAs એ છેતરપિંડી શોધ અને નિવારણ માટે સિસ્ટમો સાથે ડેટા […]

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10માં ભારતને ના મળ્યું સ્થાન

ફોર્બ્સે દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે, ભારત આ યાદીમાંથી બહાર છે. ફોર્બ્સ 2025ની આ નવી યાદીમાં અમેરિકા ટોપ 10માં પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. ઇઝરાયલે ટોચના 10માં દસમું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની ટોચની 10 યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ફોર્બ્સે […]

વડોદરામાં 70 હજારથી વધારે મતદારો ઉમેરાયાં, મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ

અમદાવાદઃ એક મહિનો ચાલેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની પ્રક્રિયા બાદ આજે વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની મતદાર યાદીમાં 33934 પુરુષ અને 37033 મહિલા મતદારોની નવી નોંધણીને પગલે કુલ 70967 નવા મતદારો ઉમેરાયા છે અને જેંડર રેશિયોમાં 4 અંકનો સકારાત્મક સુધારો, યાદીમાં પુરુષ અને મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code