કાશ્નમીરના પુલવામાં આતંકીઓએ બંદુક વડે નાગરિકો પર કર્યો હુમલો- બે લોકોને ગોળી મારી,એકની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ નાગરિકો પર સાઘ્યું નિશાન ગોળી મારતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ શ્રીનગર – જમ્મુ કાશ્મીર પ્રદેશ અત્યંત સંવેદશીલ ગણાતો વિસ્તાર થછે, અહીં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં જ રહેતા હોય છે જો કે દેશની સેના સતત ખડેપગે રહીને આતંકવાદી પર્વૃત્તિઓ સામે લડત આપી રહી છે, પહેલા કરતા ઘણી સ્થિતિ […]


