પંજાબની વિધાનસભા ચૂંટણીને લઈ કેપ્ટન અમરિંદર સિંહનો માસ્ટર પ્લાન, કોંગ્રેસ અને સિદ્ધુ સામે કર્યાં આકરા પ્રહાર
દિલ્હીઃ કેપ્ટન અમરિંદરસિંહ તરફથી નવી પાર્ટી બનાવવાની જાહેરાત બાદ તમામ લોકો તેમના આગોતરા પ્લાનીંગ વિશે જાણવા માંગે છે. કેપ્ટને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મે આખુ આયોજન કર્યું છે. કોંગ્રેસના લોકોએ ફોન ઉપર વાત કરવાની કોશિષ કરી છે. પરંતુ હવે હું પીછેહઠ નથી કરવા માંગતો, દરેક વ્યક્તિના પોતાના વિચાર અને ઝમીર હોય છે. તેમણે વધુમાં […]


