રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંજાબના પ્રવાસે,સુવર્ણ મંદિરમાં કરશે દર્શન
દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે પંજાબના પ્રવાસે જઈ રહ્યા છે.તે અહીં સુવર્ણ મંદિર સહિત અનેક સ્થળોની મુલાકાત લેશે.આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ મુર્મુ લગભગ 11 વાગે અમૃતસર એરપોર્ટ પહોંચશે.સીએમ માનની સાથે અન્ય લોકો એરપોર્ટ પર […]