રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]