રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ખેડુતોને મણના ભાવ રૂ.1110 મળશે
જામનગરઃ દિવાળી અને નવા વર્ષ બાદ આવતી કાલે લાભ પાંચમ છે, લાભપાંચમના શુભ દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે […]


