અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું
અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરના પોશ ગણાતા કોર્પોરેટ રોડ પરના પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે મ્યુનિએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને રૂપિયા 350 કરોડમાં વેચવા કાઢ્યુ છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ કરીને મ્યુનિની નીતિ-રીતિની આંકરી ટીકા કરી હતી. […]


