1. Home
  2. Tag "QR CODE"

AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં હવે QR કોડ અપાશે, મિલકત ધારકો બિલ સરળતાથી ભરી શકશે

અમદાવાદઃ શહેરમાં લાખો પ્રોપર્ટીધારકોને એએમસીનો ઘરવેરો ભરવામાં સુગમતા રહે તે માટે હવે પ્રોપર્ટી ટેક્સના બિલોમાં ક્યુઆર કોડ અપાશે. એટલે લોકો ઘેરબેઠા પ્રોપર્ટીટેક્સ ભરી શકશે. હાલ એએમસી દ્વારા વર્ષ 2023-24ના પ્રોપર્ટી ટેક્સના બિલો ક્યુઆર કોડ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે આવતા મહિને બિલ વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવશે. અને સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પ્રોપર્ટીધારકોને […]

હવે નકલી દવાઓને ઓળખવી બનશે સરળ – QR કોડથી ઓળખી શકાશે દવા અસલી કે નકલી છે

નકલી દવાઓ હવે સરળતાથી ઓળખી શકાશે ક્યૂ કોડના માધ્યમથી દવા અસલી છે કે નકલી તે જાણી શકાશે દિલ્હીઃ- આજકાલ માર્કેટમાં દરેક વસ્તુઓમાં ભએળસેળ જોવા મળી રહી છે ત્યારે હવે મેડિકલ સેક્ટર પણ બાકાત રહ્યું નથી,ઘણી જગ્યાઓએ નકલી દવાઓ મળતી થઈ છે ,જો કે હવે આરોગ્ય વિભાગ દ્રારા દવાઓને ઓળખવી સરળ બનાવાનું કામ થઈ ચૂક્યું છે […]

ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં ચીપ્સને બદલે QR કોડ મુકવાનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કારણ કે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં જે ચીપ્સ લગાવવામાં આવે છે. તેની અછત વારંવાર સર્જાતા લોકોને સમય મર્યાદામાં સેવા આપી શકાતી નથી. હવે આ સમસ્યાનો અંત આવી જશે, કારણ કે, હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં ચીપ્સના સ્થાને ક્યુઆર કોડ મુકવામાં […]

ભારતમાં ક્યુ.આર કોડ સાથેના ટેકનોલોજીયુક્ત પાઠ્યપુસ્તકો તૈયાર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

અમદાવાદઃ રાજ્યના ખેતમજૂર, ખેડૂત, શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને શિક્ષણ કાર્યમાં આર્થિક બોજ ન પડે અને વિદ્યાર્થીઓ સરકારની યોજના હેઠળ પુસ્તકો મેળવી મફતમાં અભ્યાસ કરે તે હેતુથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવાની યોજના રાજ્યમાં કાર્યરત છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવુ છે જેણે […]

વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત

જો તમે પણ કામકાજ માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય તો અગત્યના સમાચાર હવે વિદેશ જતા મુસાફરોએ RT-PCR રિપોર્ટ પર QR કોડ દર્શાવવો પડશે આ ક્યૂઆર કોડ ઓરિજીનલ રિપોર્ટ સાથે લિંક હોવો જોઇએ નવી દિલ્હી: જો તમે પણ કોઇ કામકાજના હેતુસર દેશની બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિજીટલ પહેલ, હવે ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓ માટે કરી ડિજીટલ પહેલ હવે ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે ક્યુઆર કોડથી વિશ્વના કોઇપણ ખૂણેથી નોકરી માટે વેરિફિકેશન કરી શકાશે રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓ માટે એક ડિજીટલ પહેલ કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. જેનાથી વિશ્વનાં કોઇ […]

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

કોરોના કાળ દરમિયાન લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા RBIએ આદેશ જાહેર કરીને પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની કરી વાત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરાશે નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code