1. Home
  2. Tag "QS University Rankings"

QS યુનિવર્સિટી રેન્કિંગ્સ-એશિયા: ભારતે ચીનને પછાડ્યું, દેશની 144 યુનિવર્સિટીઓનો આ યાદીમાં સમાવેશ

દિલ્હીઃ- QS દ્વારા 2024 વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં એશિયાની યાદી જારી કરવામાં આવી ચૂકી છે. આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે સહિત ઉચ્ચ શિક્ષણના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. QS યુનિવર્સિટી રેન્કિંગની ટોચની એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની 148 યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 856 યુનિવર્સિટીઓ સૂચિબદ્ધ છે. ચીન 133 યુનિવર્સિટી સાથે બીજા ક્રમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code