1. Home
  2. Tag "quad meeting"

ઓસ્ટ્રેલિયાએ અમેરિકાના કારણે ‘ક્વાડ’ દેશોની બેઠક રદ કરી, પીએમ મોદી પણ તેનો ભાગ બનવાના હતા

પીએમ મોદી હવે નહી જાય ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ અમેરિકાના કારણે ‘ક્વાડ’ દેશોની બેઠક રદ કરી આ બેઠકમાં પીેમ મોદી પણ ભાગ લેવાના હતા દિલ્હીઃ આવતા અઠવાડિયે દેશના પ્રધાનમંત્રી મોદી ક્વાડ દેશઓની બેઠકમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પહોંચવાના હતા જો કે હવે તેમનો આ પ્રવાસ રદ થશે કારણ કે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે  જણાવ્યું હતું […]

ટોક્યોમાં ક્વાડ મીટિંગ શરૂ,દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત

ક્વાડ મીટિંગ માટે PM મોદી પહોંચ્યા જાપાનના પીએમએ મોદીનું કર્યું સ્વાગત દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત દિલ્હી:ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ગ્રુપ ઓફ ક્વોડના નેતાઓની બેઠક શરૂ થઈ. ચારેય દેશોના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદીનું સ્થળ પર આગમન સમયે જાપાનના પીએમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ટોક્યો મુલાકાતના […]

ક્વાડ પર ચીન કેમ છે લાલચોળ? ચીને આ કારણ આપ્યું

ક્વાડને લઇને ચીન રઘવાયું થયું કહ્યું – ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી રહ્યો છે ક્વાડ ઇન્ડો-પેસિફિકમાં કલહનું કારણ બનશે નવી દિલ્હી: ક્વાડને લઇને ચીન રઘવાયું થયું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. ગત શુક્રવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં યોજાયેલી ક્વાડ સમિટને લઇને ચીન લાલચોળ થયું છે. આ […]

અમેરિકામાં થઈ ક્વાડની મીટિંગ,જાણો શું કહ્યું તમામ દેશના નેતાઓએ

અમેરિકામાં ક્વાડની મહત્વની મીટિંગ જાણો શું કહ્યું ક્વાડ દેશોના નેતાએ શું છે આ ચાર દેશનો ભવિષ્ય માટે પ્લાન દિલ્હી: ક્વાડ એ હવે ભારત,જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે એટલું મહત્વનું બની ગયું છે તેમાં હવે વૈશ્વિક સમસ્યાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ચીનને ધ્યાનમાં રાખીને આ ગ્રુપને બનાવવામાં આવ્યું છે પણ હવે આ બાબતે અમેરિકામાં […]

ચીનની ઉંઘ થશે હરામ, અમેરિકાએ બનાવ્યો આ માસ્ટર પ્લાન

અમેરિકાએ ચીનની ઊંઘ હરામ કરે તેવો નિર્ણય લીધો હવે અમેરિકા પણ ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનની સાથે ક્વાડ બેઠકમાં થશે સામેલ ક્વાડને મીની નાટો તરીકે ઓળખવામાં આવે છે વોશિંગ્ટન: જાપાનના સમુદ્રથી લઇને પૂર્વ લદ્દાખ સુધી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વલખા મારી રહેલા ચીનની દરેક ચાલ નિષ્ફળ થઇ રહી છે. હવે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને […]

આજે જાપાનમાં યોજાશે ‘ક્વાડ’ દેશોની મહત્વની બેઠક – ચીનને ઘેરવાની તૈયારી

આજે જાપાનમાં યોજાશે ક્વાડ દેશોની  બેઠક ક્વાડ દેશો તરફથી હવે ચીનને ઘેરવાની તૈયારી ચીનના પ્રભઆવને ઘટાડવા બાબતે થશે વાતચીત ભારક,જાપાન ,ઓસ્ટ્રેલિયા અને અમેરીકાનો ક્વાડ દેશઓમાં સમાવેશ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘેરવાના ઈરાદાથી  ચતુષ્કોણીય ગઠબંધન દેશ એટલે કે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ આજ રોજ જાપાનના ટોકિયો શહેરમાં રાજદ્વારી વાતાઘાટો કરનાર છે, ક્વાડ નામના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code