1. Home
  2. Tag "quantity of drugs"

ગુજરાતમાં એક વર્ષમાં 4 હજાર કરોડથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગની સાથે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઈ જળસીમામાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે 4374 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જે વર્ષ 2021ની સરખામણીએ 3 […]

દેવભૂમિ દ્વારકામાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયોઃ એક આરોપીની ધરપકડ

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે હેરોઈન અને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત લગભગ રૂ. 350 કરોડ જેટલી થતી હોવાનું જાણવા મળે છે. પોલીસે માદક દ્રવ્યોના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code