1. Home
  2. Tag "quantity"

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

જામનગર નજીક રૂપિયા 8 લાખનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

જામનગરઃ ડીઝલના ભાવમાં અસહ્ય વધરા બાદ સૌરાષ્ટ્રમાં ગેરકાયદે બાયોડીઝલ વેચવાના હાટડા હાઈવે પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે જામનગર નજીકના મોટા થાવરિયા ગામ અને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બાયોડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. પોલીસે રૂપિયા આઠ લાખના બાયોડીઝલનો જથ્થા સાથે કુલ 21 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી […]

સૌરાષ્ટ્રમાં ખૂલ્લેઆમ ગેરકાયદે વેચાતું બાયોડીઝલ, બે સ્થળોએ દરોડા પાડી 11.63 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ  જિલ્લાના પડધરી અને કુવાડવા નજીકના બેટી ગામની સીમમાં એક કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂા.11.63 લાખની કિંમતનો શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બેટી ગામની સીમમાં આવેલી  કલાસિક નેટવર્ક પ્રા.લી. કે જે રોડ  બનાવવાના કોન્ટ્રાકટ લેતી કંપની હોવાનું કહેવાય છે તેના કંપાઉન્ડમાંથી કથિત બાયોડિઝલ મળ્યુ હતુ. આ ઉપરાંત પડધરી પોલીસે કરેલા કેસમાં પણ આ જ કંપનીનો માલ […]

સાયલામાં રેશનિંગનો 7.34 લાખનો જથ્થો પકડાતા ચાર શખસ સામે ગુનો નોંઘાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પોલીસને  સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. 7.34  લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના આધારે સાયલા મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી આ જથ્થો ખરીદી કર્યો હોવાનું બહાર આવતા ત્રણ રેશનિંગ દુકાનદારો સામે ગુન્હો દાખલ કરતા ચકચાર મચી […]

નર્મદા ડેમમાં હાલ બે વર્ષ ચાલે એટલું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પુરુ પડાય છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ જેટલુ પાણી છે તેનાથી બે વર્ષ સુધી ગુજરાતની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલ નર્મદા ડેમમાં 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હથિયારોનો જથ્થો ઝડપાયો

નિયંત્રણ રેખા પાસેથી પકડાયાં હથિયાર સુરક્ષા દળોને મળી મોટી સફળતા દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ પાંચ એકે અસાલ્ટ રાઈફલ સહિત હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કરનાહમાં તૈનાત સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે મોટી સંખ્યામાં હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code