1. Home
  2. Tag "Quarantine"

ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે

ચીનમાં કોરોનાથી હાલ-બેહાલ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે નહીં દિલ્હી:ચીનમાં કોરોનાથી હાલ બેહાલ છે.જ્યાં ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે.બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.એટલું જ નહીં,ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે,8 જાન્યુઆરીથી વિદેશથી આવતા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે […]

બેલ્જિયમમાં મંકીપોક્સ સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત,નિયમનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ  

દેશમાં વધતા જતા મંકીપોક્સના કેસ સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત નિયમનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ   દિલ્હી:મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે.એકલા યુકેમાં મંકીપોક્સના 20 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં લગભગ 12 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. બેલ્જિયનના અધિકારીઓએ જાહેરાત […]

ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓ કોરોનાના સંક્રમણ અથવા કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભાગ બનીને તો નથી આવ્યા તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને  જિલ્લામાં પણ આ રોગની એન્ટ્રી ન થાય એ માટે આરોગ્યતંત્ર દ્વારા વિદેશથી આવનારા દરેક મુસાફરને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરી સતત મોનિટરિંગ રાખવા માટે સિવિલ સહિત ત્રણ […]

નવા દિશા-નિર્દેશ જારી – આજથી વિદેશથી આવતા પ્રવાસીઓ એ ભારતમાં નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન હેઠળ, જો કે કેટલીક શરતો લાગૂ

ભારત આવતા વિદેશી  પ્રવાસીઓને ક્વોરોન્ટાઈનમાંથી રાહત કેન્દ્રએ જારી કર્યા નવા દિશા-નિર્દેશ દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી કોરોનાના પ્રકોપને લઈને બહારથી આવતા વિદેશી પ્રવાસીઓને ભારકમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવાના આદેશ હતા જો કે હવે તેમાં મોટી રાહત મળી છે, ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે હેઠળ સંપૂર્ણ વેક્સિન વાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાં રહેવામાંથી મૂક્તિ આપવામાં […]

આજથી બ્રિટનના નાગરિકોએ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે

નવી દિલ્હી: ભારતે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા બાદ આજથી બ્રિટનથી આવતા પ્રવાસીઓએ હવે ભારતમાં 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. 1 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા અનુસાર, જો તેમને કોરોના વાયરસ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી હોય. હકીકતમાં, બ્રિટિશ સરકારે ભારતના કોવેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી નથી, જેના આધારે બદલો લેવા […]

કેનેડા જવા માટે હવે વધારે રકમ ખર્ચવી પડશે, જાણો કેમ ?

અમદાવાદઃ કેનેડામાં દરવર્ષે ગુજરાતના ઘણાબધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. હાલમાં કોરોના સંક્રમણને પગલે કેનેડા જતી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વિઝિટરોને નાછૂટકે અન્ય દેશમાં થઈને કેનેડા જવાની ફરજ પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દોહા થઈને કેનેડા જાય છે પરંતુ 2 ઓગસ્ટથી કતાર સરકારે દોહા જતા તમામ લોકો માટે 10 […]

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને કરાઇ ક્વોરેન્ટાઇન

ભારતીય ક્રિકેટ ટીમ 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થશે રવાના આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને 19મેથી ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે બાયોબબલમાં પ્રવેશ્યો હોવાથી વિરાટ કોહલીને હાલમાં અલગ રાખવામાં આવ્યો છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ પેક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને એ પછી ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ […]

ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થયાં ક્વોરન્ટાઈન

મુંબઈઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડ સિરિઝ માટે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ રવાના થશે. તે પહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આજથી ભારતીય ક્રિકેટ ટીમ બે સપ્તાહ માટે કવોરન્ટાઈન થઈ છે. બીસીસીઆઇએ ઘડેલા ક્વોરન્ટાઇન કાર્યક્રમમાં પહેલાથી જ મુંબઇમાં રહેતા ખેલાડીઓને એક સપ્તાહ હોમ ક્વોરન્ટાઇન થવાની છુટ અપાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી વચ્ચે […]

હવે આ દેશમાં ભારતથી આવતા મુસાફરોએ 10 દિવસ માટે થવું પડશે ક્વોરન્ટાઇન

ભારતમાં કોરોનાની ઘાતક બીજી લહેરથી સમગ્ર વિશ્વિ ચિંતિત હવે ફ્રાન્સે પણ સાવચેતીના ભાગરૂપે લીધો નિર્ણય હવે ભારતથી ફ્રાન્સ આવતા મુસાફરોએ 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનું જે સુનામી આવ્યું છે તેનાથી વિશ્વમાં દહેશત ફેલાઇ ચૂકી છે. અનેક દેશો ચિંતિત બન્યા છે. હવે ફ્રાન્સે પણ સાવચેતીના ભાગરૂપે ભારતથી આવતા મુસાફરો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code