ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના લકઝરી ફ્લેટ્સ પણ કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં
પાટનગરમાં હજારો કર્મચારીઓ રહેવા માટે ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે, 6181 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ક્વાર્ટર્સના વેઈટિંગલિસ્ટમાં, MLA માટે લકઝરી ફ્લેટ્સ ત્વરિત બની જતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં? ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, એના કર્મચારીઓનું ક્વાટર્સ માટેનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ત્યારે શહેરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું ક્વાટર્સ […]