રાધનપુર નજીક હાઈવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત
ટ્રેલર, બે બાઈક, જીપ અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત, રાધનપુરના મોટી પીપળી નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં 15 લોકો ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પાટણઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાધનપુર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. રાધનપુરના મોટી પીપળી નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત […]