1. Home
  2. Tag "Radhanpur-Santalpur highway"

રાધનપુર-સાંતલપુર હાઈવે પર ટ્રકચાલકે બ્રેક મારતા પાછળ બે ટ્રકો ઘૂંસી જતાં બેનાં મોત

પાટણઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે રાધનપુર-સાંતલપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરફાટ ઝડપે જતી ટ્રકે એકાએક બ્રેક મારતા પાછળ આવી રહેલી બે ટ્રકો એકબીજા સાથે ભીડાઈ ગઈ હતી. જેમાં એક ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર ટ્રકની કેબીનમાં ચગદાઈ ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. […]

રાધનપુર-સાંતલપુર હાઈવે પર નવાગામ પાસે ટ્રક ટ્રેલરે પલટી ખાતા બેના મોત, બેને ઈજા

પાલનપુરઃ  પાટણ અને બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાધનપુર-સાતલપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વારાહી નજીક નવાગામ પાસે ટ્રક- ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર હાઇવેથી નીચે ઉતરી પલટી મારી જતા ડ્રાઇવર સહિત ટ્રેલરમાં સવાર 16 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code