1. Home
  2. Tag "Rafael"

રાફેલ મામલે પુનઃ તપાસ કરાવવાનો સર્વોચ્ચ અદાલતનો ઈન્કાર

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીમાં સામેલ કરવામાં આવેલા રાફેલમાં ગેરરીતીનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણની પુનઃ તપાસની માંગણી કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી સિનિયર વકીલ […]

હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે! ભારત રાફેલ-વિક્રમાદિત્ય એરક્રાફ્ટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ

હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે ભારત આજે રાફેલ જેટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ અને રાફેલ-એમનું પરીક્ષણ કરશે નવી દિલ્હી: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે. ભારત સંરક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદીન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. એક તરફ આકાશમાં ભારત પાસે રાફેલની તાકાત છે તો બીજી તરફ સમુદ્રની સુરક્ષા માટે ભારત પાસે […]

મિત્રતા: ફ્રાન્સની તૈયારી, જરૂર પડે તો ભારતને વધુ રાફેલ આપવા માટે પણ તૈયાર

ભારત અને ફ્રાન્સના સંરક્ષણ સંબંધો બન્યા મજબૂત ફ્રાન્સે કહ્યું ભારતને જરૂર પડે તો વધુ રાફેલ આપવા તૈયાર તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, જેનો પુરાવો એ છે કે વર્ષ 2016માં ભારતે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ લડાકૂ વિમાન માટે ફ્રાન્સ […]

ભારતને જાન્યુઆરી 2022 સુધીમાં અન્ય 6 રફાલની ખેપ મળશે

ભારતને ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી બીજા છ રફાલ મળશે ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના એરબેઝથી ઉડાન ભરશે બીજા ત્રણ રફાલની ખેપ જાન્યુઆરી 2022માં ભારતમાં અંબાલા ખાતેના એરબેઝ પર આવશે નવી દિલ્હી: એર-ટૂ-એર મિસાઇલ, ફ્રીકવન્સી જામર્સ અને એડવાન્સ કમ્યુનિકેશન્સથી સજ્જ એવા લડાકૂ વિમાન રફાલની આગામી ખેપ ભારતને 2 મહિનામાં મળી જાય તેવી સંભાવના છે. ત્રણ રફાલ ફ્રાન્સના માર્સેલીના […]

રાફેલ સમજૂતિમાં દસોલ્ટે ભારતીય વચેટિયાને 1 મિલિયન યુરો ગિફ્ટમાં આપ્યા હતા: ફ્રેન્ચ રિપોર્ટ

ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ યુદ્વિ વિમાનોનો સોદામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ચર્ચામાં આ સોદામાં એક વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ તરીકે આપવા પડ્યા હતા વર્ષ 2017ના વર્ષમાં દસોલ્ટ ગ્રૂપના એકાઉન્ટમાંથી 5,08,925 યુરો ગિફ્ટ ટુ ક્લાયન્ટ્સ તરીકે ટ્રાન્સફર થયા હતા નવી દિલ્હી: ભારત અને ફ્રાંસ વચ્ચે વર્ષ 2016-17ના વર્ષમાં થયેલા રાફેલ યુદ્વ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર ફરી […]

આજે ભારતને વધુ 3 લડાકૂ વિમાન રાફેલ મળશે

ભારતની વાયુસેના વધુ શક્તિશાળી બનશે ભારતને બુધવારે વધુ 3 રાફેલ લડાકૂ વિમાન મળશે આ લડાકૂ વિમાનો અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે નવી દિલ્હી: ભારતની વાયુસેના વધુ શક્તિશાળી બનશે. ભારતને બુધવારે વધુ 3 રાફેલ લડાકૂ વિમાન મળશે જે અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે. આ લડાકૂ જેટ ફ્રાંસથી ઉડાન ભરશે અને યુએઇ તેમને […]

રાફેલની બીજી સ્ક્વોડ્રન પ.બંગાળના હાશિમારા એરબેઝ પર કરાશે તૈનાત

ભારતીય વાયુસેનાનું સામર્થ્ય સતત વધી રહ્યું છે હવે આ મહિને ભારતને બીજા 17 લડાકૂ રાફેલ વિમાનો મળવા જઇ રહ્યા છે પશ્વિમ બંગાળના હાશિમારા ખાતે આવેલા એર બેઝ પર રાફેલ વિમાનોની તૈનાતી થઇ શકે નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું સામર્થ્ય સતત વધી રહ્યું છે. હવે આ મહિને ભારતને બીજા 17 લડાકૂ રાફેલ વિમાનો મળવા જઇ રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code