1. Home
  2. Tag "Rahul Gandhi"

પાંચ રાજ્યોની ચૂંટણીઃ યોગી સહિત 3 મુખ્યમંત્રીઓની જીત, બે સીએમ હાર્યાં

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન […]

અમે લોકોના હિત માટે કામ કરતા રહીશુઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયાં હતા. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તરપ્રદેશ, મણિપુર અને પંજાબમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર સ્વિકારીને કાર્યકરોનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જનતાના ફેલસાનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ, જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ, હું તમામ કોંગ્રેસી […]

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબીર, રાહુલ ગાંધીએ દ્વારકાધિશના ચરણોમાં શિશ ઝૂકાવ્યું

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં  કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે  દ્વારકા આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારકા પહોંચીને દ્વારકાધિશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા […]

પંજાબઃ પીએમ મોદી બાદ હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુક બહાર આવી

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યા હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવી છે. રાહુલ ગાંધીની મોટરકાર ઉપર એક વ્યક્તિએ ઝંડો ફેંક્યો હતો. જે રાહુલ ગાંધીને મોઢા ઉપર વાગ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ રાહુલ ગાંધીએ કારનો કાચ બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનાને […]

ગોવાના બીજેપી નેતા સીટી રવિનો કોંગ્રેસ પર કટાક્ષ- રાહુલ ગાંઘીને ગણાવ્યા ‘પ્રવાસી રાજનેતા’

ગોવામાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ બન્ને પક્ષ  એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે બીજેપી જેતા સીટી રવિ એ રાહુલ ગાંઘી પર કર્યો કટાક્ષ   ગોવાઃ- વિધાન સભાની ચૂંટણીના બિગૂલ વાગી ચૂક્યા છે ત્યારે ચૂંટણી યોજાનાના રાજ્યોમાં તેના પડઘમ પડી રહ્યા છે, બીજેપી અને કોંગ્રેસ સહીતના પક્ષો પોતાની પાર્ટીને જીતાડવા માટે એડી ચોટીંનું જોર લગાવી રહ્યા […]

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

શું મોદી સરકાર ફરીથી કૃષિ કાયદાઓ જેવા કોઇ બીજા કાયદા લાવશે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા મેં એવું નથી કહ્યું કે, ભારત સરકાર ફરીથી કાયદો લાવશે: કૃષિ મંત્રી નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. […]

પ્રશાંત કિશોરના મતે રાહુલ ગાંધી બની શકે પીએમ,કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય

પ્રશાંત કિશોરના બદલાયા સૂર કહ્યું રાહુલ ગાંધી બની શકે પીએમ કોંગ્રેસ વિના વિપક્ષ અશક્ય દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસ વિના જ વિપક્ષને આગળ લઈ જવા માગી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,યુપીએ હવે જીવંત નથી,આ વાત મમતા બેનર્જી દ્વારા ત્યારે કરવામાં આવી જ્યારે તેઓ […]

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વાર – પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે? નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પણ સુરક્ષિત નથી નવી દિલ્હી: નાગાલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલા 11 નાગરિકો અને એક જવાનના મૃત્યુ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, જ્યારે સામાન્ય નાગરિકો, […]

લેડી માર્શલો પર હુમલો, LED સ્ક્રીન તોડવાનો પ્રયાસને રાહુલ ગાંધી યોગ્ય માને છે?: પિયુષ ગોયલ

પિયુષ ગોયલનો રાહુલ ગાંધી પર પલટવાર LED સ્ક્રીન તોડવાનો પ્રયાસ, લેડી માર્શલો પર હુમલો રાહુલ ગાંધી યોગ્ય માને છે? રાજ્યસભામાં સાંસદોના હોબાળા પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્વ નવી દિલ્હી: રાજ્યસભામાં હોબાળો કરી રહેલા 12 સાંસદોને સસ્પેન્ડ કરવા બાદ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે […]

તમે વડાપ્રધાન બનો તો પહેલા શું કરો? રાહુલ ગાંધીને સામાન્ય વ્યક્તિનો પ્રશ્ન

રાહુલ ગાંધીને સામાન્ય વ્યક્તિનો પ્રશ્ન રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ ગાંધી પરિવાર કન્યાકુમારીની મુલાકાતે રાહુલ ગાંધી પીએમ બને તે માટે આજે પણ કેટલાક લોકો સપના જોઈ રહ્યા છે. દેશમાં એક નાનો વર્ગ એવો પણ છે કે જે ઈચ્છે છે કે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા માગે છે. ત્યારે એક વ્યક્તિએ રાહુલ ગાંધીને પુછી જ લીધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code