1. Home
  2. Tag "Rahul Gandhi"

લોકસભાના ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ અને અખિલેશને ચિરાગ પાસવાનનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયા બાદ તમામ નેતાઓએ તેમને અભિનંદન આપ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઓમ બિરલા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ચિરાગ પાસવાને પોતાની આગવી સ્ટાઈલમાં ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ચાબખા માર્યાં હતા. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મળેલી જીત બાદ એનડીએ ખુશ દેખાઈ […]

લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર તરીકે એનડીએ નેતા ઓમ બીરલા ચૂંટાયાં હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ ઓમ બીરલાને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ ઓમબીરલાને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે શુભેચ્છા પાઠવા સાથે લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળે તેવી વાત કરી હતી. શિવસેના અને એનસીપીના સાંસદોએ પણ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના […]

હેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ

હુમલા કેસમાં જામીન ના મંજુર જુનાગઢ સંજય સોલંકી ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચના જામીન જુનાગઢ કોર્ટે કર્યાં ના મંજૂર.. સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી આજે અને આવતીકાલે  સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી, તો આગામી સાત દિવસ  રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના લોકસભાના સ્પીકર પદ માટે યોજાશે ચૂંટણી […]

પ્રિયંકાને ફસાવવા માટે વાયનાડથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, ભાજપના પ્રવક્તાનું મોટું નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સંસદમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે, જ્યાં હવે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા લડશે. ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પર સીપીઆઈના વિરોધનો સામનો […]

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ […]

કયા ગુણ ધરાવતી કન્યા રાહુલ ગાંધીને પસંદ? જાણો…

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. તેઓ 54 વર્ષના થયા છે. રાયબરેલીના સાંસદ રાહુલ દેશના ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ છે. આવી સ્થિતિમાં તેમના સમર્થકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, રાહુલ ગાંધીને કેવા પ્રકારની કન્યા જોઈએ છે? આનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. એક યુટ્યુબ ચેનલને […]

રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો…

નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી  બે બેઠક પરથી લોકસભા […]

પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી આખરે વાયનાડ છોડશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. મહત્ત્વનું છે કે, રાહુલ રાયબરેલીમાં 3.90 લાખ અને વાયનાડથી 3.64 લાખ મતોથી […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મોદી સરકાર અને તેમના મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા બાદ ચાર્જ પણ સંભાળી લીધો છે. બીજી તરફ વિપક્ષમાં પણ લોકસભાના વિપક્ષી નેતાની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાના વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, રાહુલ ગાંધી વિપક્ષનું પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code