Homeગુજરાતીહેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ

હેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ

  • હુમલા કેસમાં જામીન ના મંજુર

જુનાગઢ સંજય સોલંકી ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચના જામીન જુનાગઢ કોર્ટે કર્યાં ના મંજૂર..

  • સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી આજે અને આવતીકાલે  સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી, તો આગામી સાત દિવસ  રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના

  • લોકસભાના સ્પીકર પદ માટે યોજાશે ચૂંટણી

લોકસભા સ્પીકર મુદ્દે એનડીએ ના ઉમેદવાર ઓમ બિરલા વિરુદ્ધ  ઇન્ડી ગઠબંધનના નેતા કે સુરેશ વચ્ચે આવતીકાલે યોજાશે…. ચૂંટણી સવારે 11:00 કલાકે થશે મતદાન

  • ઈન્ડી ગઠબંધનમાં નારાજગી

ઇન્ડી ગઠબંધનના સ્પીકર પદના ઉમેદવાર કે સુરેશને જાહેર કરાતા તૃણમૂલ કોંગ્રેસ થયું નારાજ,  કોંગ્રેસનો નિર્ણય એક તરફી ગણાવતા કહ્યું,અમારી સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવી

  • કેજરિવાલને ના મળી રાહત

કેજરીવાલ જેલમાં જ રહેશે. હાઈકોર્ટ એ જામીન આપવાનો કર્યો ઇનકાર, કાલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

  • રાહુલ ગાંધીએ લીધા શપથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ, બંધારણની કોપી હાથમાં રાખી લીધા શપથ

  • ઓવૈસીએ શપથ લીધા

Aimim નાં નેતા  અસદુદ્દીન ઓવૈસીએ લીધાં સાંસદ તરીકે શપથ. શપથ લીધાં બાદ બોલ્યા જય પેલેસ્ટાઇન.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular