1. Home
  2. Tag "railway gate"

ભાવનગરમાં રેલવે ફાટક પર ટ્રેન આવતી હતી ત્યારે જ ટ્રાફિક જામ થતા અકસ્માત સર્જાતા રહી ગયો

ભાવનગરઃ શહેરમાં કૂભારવાડા રેલવે ફાટક ટ્રાફિક માટે માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ ફાટક પર ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન આવતી હોય તે પહેલા ફાટક બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે એક મિનિટ રોકાવવા પણ વાહનચાલકો તૈયાર નથી હોતા. એટલે વાહનોનો અવિરત પ્રવાહ ચાલું રહેતો હોવાથી ફાટક બંધ […]

ડીસામાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, ઓવરબ્રિજ બનાવવાની માગ

ડીસાઃ ડીસામાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં ડીસા-પાટણ હાઈવે પરના જુનાડીસા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી  વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.  ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત […]

થાનગઢમાં રેલવે ફાટક સતત બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી, ટ્રાફિકજામના સર્જાતા દ્રશ્યો

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ શહેરમાં ફાટકની સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. કારણે કે સતત ટ્રેન વ્યવહારના કારણે ફાટક મોટાભાગના સમયમાં બંધ જ રહેતું હોય છે. એટલે ફાટકની બન્ને બાજુ ફાટક ખૂલ્યા બાદ પણ કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા હોય છે. થાનગઢએ સિરેમીક ઉદ્યોગનું હબ ગણાય છે. થાનગઢના બે મુખ્ય રસ્તામાં બે રેલવે ફાટક આવેલા છે. […]

સિહોરમાં ખારી સહિતના પાંચ ગામના ખેડુતોનું રેલવે ફાટક ખૂલ્લું કરવાની માગ સાથે આંદોલન

ભાવનગર :  જિલ્લાનાં સિહોર નજીકના ખારી ગામે રેલવેટ્રેક નીચેના 13 નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જાય છે. પાંચ ગામોના ખેડૂતો કે જેની 250 એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર છે. જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરી હતી. આ મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code