કન્નોજમાં રેલવે સ્ટેશનનું નિર્માણધીન લિંટલ ધરાશાયી, 30 શ્રમજીવી ઘાયલ
લખનૌઃ ઉત્તરપ્રદેશના કન્નોજમાં નિર્માણધીન રેલવે સ્ટેશનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. તૂટી પડેલા ભાગના કાટમાળ નીચે 35 જેટલા શખ્સો દબાયા હતા. જેથી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દૂર્ઘટનામાં […]